Farmers’ Manifesto for Freedom (Gujarati)
સ્વતંત્રતા માટેનું આ જાહેરનામું ફક્ત ખેડૂતો માટે નહીં પણ ભારતના ભવિષ્ય માટે પણ છે.
ખેડૂતોના સ્વતંત્રતા માટે ખેડૂતનો જાહેરનામું
ન્યાય, શાંતિ અને સમૃદ્ધિ તરફ
ન્યાયબંદી – ધનમુકતી – ધનવાપસી
આ ગુજરાતી ભાષાંતર એક ડ્રાફ્ટ છે, જે અપડેટ કરવામાં આવશે. આ ખેડૂતની મેનિફેસ્ટનો નવીનતમ સંસ્કરણ અંગ્રેજીમાં ઉપલબ્ધ છે.
Farmers’ Manifesto for Freedom 2019 (English PDF)
Hindi किसानों का घोषणापत्र: आज़ादी की मांग 2019 (हिंदी PDF)
Bengali কৃষকদের ঘোষণাপত্র: স্বাধীনতার দাবি 2019 (বাংলা PDF)
Gujarati ખેડૂતોનાસ્વતંત્રતામાટેખેડૂતનોજાહેરનામું 2019 (ગુજરાતી PDF)
Marathi शेतकरी स्वातंत्र्याचा जाहीरनामा 2019 (मराठी PDF)
Telugu స్వాతంత్ర్యం కోసం రైతుల మేనిఫెస్టో 2019 (తెలుగు PDF)
Now you may lend your support and join those who have endorsed the Farmers’ Manifesto for Freedom.
For comments and suggestions, and to endorse the Farmers’ Manifesto for freedom, please write to: admin[at]FarmersManifesto.info OR FarmersManifesto[at]gmail.com
સ્વતંત્રતા પછી સાત દાયકા બાદ પણ ભારતના મોટાભાગે રહેતા ખેડૂતો આજે પણ કાયદો કાનુન નિયમો અને બંધનોમાં રહેતા હોય છે.
સંપત્તિના અધિકારની માન્યતા:
દેશના સૌથી આર્થિક નુકશાનનો સામનો માત્રને માત્ર ખેડૂતોને કરવા પડે છે . દેશમાં રહેનાર બાકી લોકો કરતા ખેડૂતોને વધારે નુકસાન થયો છે.
ભૂમિ:
ખેડૂતો માટે ભૂમિ એક મુખ્ય આર્થિક ઉત્પાદનનો સાધન હોય છે.પરંતુ આપણે જોઈએ તો વિવિધ પ્રકારના કાયદો કાનૂન જે ખેડૂત વિરોધમાં છે એમના લીધે ખેડૂતોના મનમાં દર દિવસે વિભિન્ન પ્રકારનો ડર કાયમી આપણને જોવા મળે છે.લેન્ડ એક્વિઝિશન નો પ્રોબ્લેમ છે જમીનના ભાડાપટ્ટા નો પ્રોબ્લેમ છે .ત્યાર પછી સીલીંગ કાયદો નો પ્રોબ્લેમ છે. સરકારી અધિકારી તરફથી ખેડૂતો ઉપર દબાવ છે.
સાથે સાથ આદિવાસી વન જ માથી લોકોએ પણ તેમનો જમીની ઉપરણો અધિકાર મેળવવા માટે પ્રયત્નશીલ છે. આ લોકોને પણ નેસર્ગિક સાધન સંપત્તિનો અધિકાર જોઈએ.
ખેતી_ઉત્પાદન:
ભૂમિ કે ખેતી માંથી ઉત્પાદિત થયેલો ખેતી ઉત્પાદન એમના ઉપર પણ વિવિધ પ્રકારનો બંધન હોવાથી એમનો મૂલ્ય ઘટતો જાય છે . માર્કેટ ઉપરનો બંધન નિયમો કાયદો ઘણું રાજનૈતિક લોક ખેડૂત આગેવાન આ બધા લોકો સાથે મળીને ખેડૂત સામે એક કટ કારસ્તાન કરે છે. જેમના લીધે ખેડૂતોની આર્થિક સ્તર વધતો નથી.
તંત્રજ્ઞાન:
કૃષિપ્રધાન ભારત દેશમાં પણ ખેડૂતોને તંત્રજ્ઞાન ઉપલબ્ધ નથી. તંત્રજ્ઞાનો ઉપયોગ કરી ખેતીમાંથી વધારે ઉત્પન્ન કાઢવા માટે પણ વિભિન્ન પ્રકારનો કાયદો કાનો નિયમ હોવાના કારણે ભારતના ખેડૂતો આ તંત્ર જ્ઞાનથી વંચિત છે. આ વાત કૃષિપ્રધાન ભારત માટે લાલચની કહેવાય છે.
હવે ચૂંટણીનો માહોલ છે આ સમયમાં આપણે ખેડૂતો ઉપર વાત કરીએ છીએ ખેડૂતોના સ્વતંત્રતા માટે કંઈક કરવું જોઈએ. માત્ર ખેડૂતોના નથી પરંતુ મોટાભાગે ભારતના લોકો ખેતી કરે છે તો આ મોટાભાગના ખેડૂતોને આર્થિક સ્વતંત્રતા તરફ આપણે લઈ જઈએ આ ભારતના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ વાદ હોય છે.
- ભારતમાં સીટી સૌથી મોટા ભાગે ખાનગી ઉદ્યોગ છે. ભારતના ખેડૂતો ગરીબીમાં કેમ અટકાયેલા છેએમના ઉપર વિભિન્ન પ્રકારનો કાયદો કાનુન નિયમો નિબંધો સ્વતંત્રતા નો વિરોધ હોવાના કારણે ભારતના ખેડૂત ગરીબ છે હવે આપણે સ્વતંત્રતાની વાત કરીએ છીએ.
- ખેડૂતો આર્થિકરીતે પરેશાનીમાં છે ગરીબીમાં છે એમનો ખેતી ઉત્પાદનનો ઉપર ભાવ મળતો નથી માર્કેટ મળતો નથી બજાર ઉપલબ્ધ નથી અને શહેરી ગ્રાહકોનો એમના લીધે નુકસાન પહોંચાય છે.
- આપણે ખબર છે નોટબંધીના લીધે ભારતના દરેક ખાનગી વ્યવસાયિકો ને નુકસાન થયો હતો. સાથે સાથે ખેડૂતો ને પણ વધુમાં વધુ નુકસાન થયો હતો.ગો વંશ હત્યા કાયદો ખેડૂત વિરોધી છે. ઘણા બધા ખેડૂતોએ આ બધી ગાયો છોડી દીધા છે હવે આ ગાયો મુક્ત રીતે સંચાર કરતી આપણને જોવા મળે છે. રાત્રે ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે કેમકે આ ગાયો રાત્રે ખેતીમાં ઘૂસીને પાક ખાઈ જાય છે.
જ્યાં સુધી આપણું ખેડૂત આર્થિક રીતે સક્ષમ બનતો નથી ત્યાં સુધી ભારત નો વિકાસ થવાનો નથી.
ખેડૂતોને મુક્તી આપનાર સ્વતંત્રતાનું જાહેરનામું બોલે છે.
- ભૂમિઅધિગ્રહણ ની પ્રક્રિયા સુચારુ રૂપે હોય અમારા વિરોધ વિકાસ માટે નથી અમારા વિરોધ ખેડૂતોના વિનાશ નાં વિરોધમાં છે. સાર્વજનિક ઉદ્દેશ માટે મર્યાદિત રાખીને ભૂમિ અધિગ્રહણ કાયદો સ્થાપિત કરવાની આવશ્યકતા છે.
- ખેડૂત વિરુદ્ધ કાયદો સીલીંગ કાયદો રદ કરી ખેડૂતોની સ્વતંત્રતા ઉપલબ્ધ કરી . ખેડૂતોની ખેતી નિર્બંધ મુક્ત હોવાની આવશ્યકતા છે.
- આવશ્યક વસ્તુ કાયદો રદ કરી વ્યાપાર અને વાણિજ્ય બંન્નેને સ્વતંત્રતાની ખાતરી આપવા માટે.
- બંધી ખેતીમાંથી ઉત્પાદિત થયેલી વસ્તુઓ ઉપર જે નિર્બંધ છે એ કાઢી નાખવામાં માટે.
- પાણી તથા અને નૈસર્ગિક સાધન સંપત્તિ ઉપર ના અધિકારો નો વ્યવહાર અને વ્યાપાર તરીકે સક્ષમ બનાવાં માટે.
- પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ અને જૈવ સુરક્ષા નિયમ એમનો અધિકાર મર્યાદિત કરી યાવા તંત્રજ્ઞાન અને રણનીતિ ખેડૂતો સુધી સિધો પહોંચવા માટે .
- ખેડૂતોને પોતાના નિર્ણય પોતેજ લેવા માટે સાર્વજનિક સંસ્થા કે ખાનગી સંસ્થાઓ ઉપરનો બંધન મુક્ત કરવા માટે.
- ખેડૂતોને આર્થિક સહાયતા. જે પર્યાવરણ માટે ઉપયોગી અને સામાજિક કારણે ફાયદેમંદ છે પરંતુ ખેડૂતોનો એમનો કોઈ લાભ થતો નથી ત્યારે ખેડૂતોને સીધો આર્થીક મદદ કરવા માટે.
- ગ્રામીણ ભાગોમાં સારી રીતે પ્રાથમિક સુવિધા ખેતી માલ ઉપર પ્રક્રિયા કરવા નો ઉધોગો આ માટે સ્થાનિક રોજગાર નિર્મિતિ અને અર્થવ્યવસ્થા અને રોજગારની ઉપલબ્ધિ માટે.
- આદિવાસી સમાજ એમને જમીન અને પ્રાકૃતિક સાધન સંપત્તિ ઉપર અધિકાર ની માન્યતા માટે.
- ભૂમિ રેકોર્ડ માટે એક સારી પારદર્શી સરલ પ્રણાલી બનાવવા માટે
- ખેડૂતોના અધિકારોની સુરક્ષિતતા નિશ્ચિત કરવા માટે સંવિધાન પરિશિષ્ટ ૯ રદ કરવા માટે.
સ્વતંત્રતા ની રૂપરેખા
ખેડૂતોના સ્વતંત્રતા માટે આપણે ત્રણ મૂળભૂત વાતો પર વિચાર કરવું જોઈએ. આ જાહેરનામું ખેડૂતોને સીધો આર્થિક સ્વતંત્રતા આપે છે.
ન્યાયબંદી
અનુચ્છેદ ૩૧ બ બોલે છે ખેડૂત વિરોધી કાયદો સામે ખેડૂતોને ન્યાય માંગવા માટે ન્યાયાલયમાં જઈ શકતો નથી. વાસ્તવમાં ખેડૂતવિરોધી અનુછેદ કહેવામાં આવે છે. આજ સુધી ખેડૂતો ઉપર ન્યાયબંધી નો અમલ છે.
ધનમુક્તી
ખેડૂત આર્થિક બાબતે ગરીબ છે કેમ કે એમનો સંપત્તિ મેળવી રાખવાનો અધિકાર હોવાની શક્યતાઓ નથી.
ધનવાપસી
કોઈપણ માણસને જીવતા રહેવા માટે સ્વતંત્રતાની આવશ્યકતા હોય છે. ખેડૂત વિરોધી કાયદો રદ કરી ખેડૂતોને આર્થિક સ્વતંત્રતા નો માહોલ જ ખેડૂતોને આર્થિક સ્વાવલંબન નો માર્ગ આપી શકે છે.
ખોટી યોજનાઓનું પુનર્જીવન
ખેતી દર દિવસે બદલતી હોય છે ખેડૂતોના પ્રશ્નો અન્ય સામાજિક પ્રશ્નો જેવા રહેતા નથી . ખેડૂતોના પ્રશ્નો સ્વતંત્ર રીતે સમજી લેવાની આવશ્યકતા છે . પરંતુ દુર્ભાગ્યની વાત એ જ છે કે અમારી સરકારે આજે પણ ખેડૂતો તરફ પારંપારિક દ્રષ્ટિકોણથી જ જુએ છે. હરે એના ઉપર ઉપાયો પણ પારંપરિક રીતે જ કરતી જોવા મળે છે.
એમ એસ પી, સબસીડી, માર્કેટ ઉપર બંધનો, કમિટી એક્ટ હેઠળ કરે છે.વાસ્તવિક રીતે આપણી જોઈએ તો ભારતના ખેડૂતોને નેગેટિવ સબસીડી મળે છે. આ with કારણનો ના લીધે ભારતીય ખેડૂત અધિક અધિક ગરીબ જોવા મળે છે.
ખેડૂતો માટે સ્વતંત્ર લડત આપણાર સ્વ .શરદ જોશી જણાવ્યું હતું કે સરકારના બિનજરૂરી દખલઅંદાજી ના કારણે ખેડૂતો નો દેવું વધતો જાય છે. સરકારી હસ્તક્ષેપના લીધે ભારતીય ખેડૂતોની અવસ્થા દિવસે દિવસ દયનીય બની રહી છે. ટીવીના પ્રકારના ખેડૂત વિરોધી કાયદો નિયમ. એમના વચ્ચે ભારતીય ખેડૂત પિસાઈ જાય છે.
ખેડૂતો ઉત્થાન માટે સરકારી હસ્તક્ષેપ ન હોવું જોઈએ ખેડૂતોને સ્વતંત્રતા આપવી જોઈએ વિભિન્ન પ્રકારના ખેડૂત વિરોધી કાયદો નિયમ ધોરણ બંધારણ બદલી નાખવાની આવશ્યકતા છે અને ખેડૂતોને કાયમી સ્વતંત્રતા આપવાની આવશ્યકતા છે .
જય હિન્દ
***
ટિપ્પણીઓ અને સૂચનો માટે, કૃપા કરીને લખો (For comments and suggestions, please write): admin[at]FarmersManifesto.info or FarmersManifesto[at]gmail.com
આ કિશન ઘોષણાને ટેકો આપવા માટે, કૃપા કરીને અહીં ક્લિક કરો.